Saturday, July 9, 2011

YMHT - Boys OPENING.........

आप Rakesh का फोटो एल्बम देखने के लिए आमंत्रित हैं:
YMHT - Boys OPENING





ankleshwar,gujarat - ०७-०७-२०११


જય સચ્ચિદાનંદ .....

તા. ૦૩.૦૭.૨૦૧૧ રવીવાર ના રોજ અંક્લેશ્વર સતસંગ સેંટર ના સૌ મહાત્માઓ એ ભેગા મળી YMHT-Boys સેંટર ના ઓપનીંગ સેરેમની પ્રોગ્રામ મા ભાગ લીધો, સાથે સાથે વડોદરા ના YMHT સેંટર કો-ઓર્ડીનેટર્સો એ પણ પોતાનો કીંમતી સમય નો ભોગ આપી આ પ્રોગ્રામ મા ભાગ લીધો હતો.

તદઉપરાંત સીમંધર સીટી, અડાલજ (મેઇન સેંટર) થી મહાત્મા ભાઇઓ (ક્રુપેશ ભાઇ, કરણ ભાઇ અને અમીત ભાઇ) એ પણ આ પ્રોગ્રામ મા પોતાનો કીંમતી સમય ફાળવ્યો હતો. સાથે - સાથે અંક્લેશ્વર સેંટર મા નવા જોડાયેલ YMHTians ના વાલીઓ એ પણ પોતાની હાજરી આપેલ હતી.
  
આ પ્રોગ્રામ અંતર્ગત સૌ મહાત્માઓ એ સાથે મળી પુજ્યશ્રી નો સંદેશ (CD દ્વારા) સાંભળ્યો તથા પ્રોજેક્ટર સ્ક્રીન ઉપર YMHT ની રુપરેખા સમજાવતુ પ્રેઝંટેશન મેઇન સેંટર થી આવેલ ભાઇઓ એ ખુબ સુદર અને સાદી ભાષામા રજુ કરેલ. જેના થકી સૌને YMHT નો આશય (ગ્નાની ની દ્રષ્ટી મુજબનો) વિષે ઘણી-ઘણી માહીતી પ્રાપ્ત થયેલ હતી.




દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ......
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો ......
આખાય વિશ્વનુ ક્લ્યાણ હો..... કલ્યાણ હો..... કલ્યાણ હો............
 
एल्बम अवलोकन करें...

स्लाइड शो चलाएँ


यदि आपको यह ई-मेल देखने में परेशानी हो रही है, तो निम्नलिखित को प्रतिलिपि करके अपने ब्राउज़र में चिपका दें:
https://picasaweb.google.com/lh/sredir?uname=doshi.rrd&target=ALBUM&id=5626593151653286369&authkey=Gv1sRgCL7Ug-Ghssf-Wg&invite=CLi7u9oN&feat=email

1 comment:

Anonymous said...

Dada bhagwan na aseem jay jaykar ho! ....jsca