Tuesday, April 5, 2011

YMHT - Girls OPENING

आप Rakesh का फोटो एल्बम देखने के लिए आमंत्रित हैं:
YMHT - Girls OPENING





ankleshwar, gujarat - ०५-०४-२०११


જય સચ્ચિદાનંદ .....

તા. ૦૩.૦૪.૨૦૧૧ રવીવાર ના રોજ અંક્લેશ્વર સતસંગ સેંટર ના સૌ મહાત્માઓ એ ભેગા મળી YMHT-Girls સેંટર ના ઓપનીંગ સેરેમની પ્રોગ્રામ મા ભાગ લીધો સાથે સાથે ભરુચ તથા વડોદરા ના YMHT સેંટર કો-ઓર્ડીનેટર્સો એ પણ પોતાના કીંમતી સમય નો ભોગ આપી આ પ્રોગ્રામ મા ભાગ લીધો હતો.

આ પ્રોગ્રામ અંતર્ગત સૌ મહાત્માઓ એ સાથે મળી પુજ્યશ્રી નો સંદેશ (CD દ્વારા) સાંભળ્યો તથા સતસંગ હાઇલાઇટ્સ ની સ્પેશ્યલ CD નીહાળી હતી.

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ......
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો ......
આખાય વિશ્વનુ ક્લ્યાણ હો..... કલ્યાણ હો..... કલ્યાણ હો............  

एल्बम अवलोकन करें

स्लाइड शो चलाएँ


यदि आपको यह देखने में परेशानी हो रही है, तो निम्नलिखित को प्रतिलिपि करके अपने ब्राउज़र में चिपका दें:
https://picasaweb.google.com/lh/sredir?uname=doshi.rrd&target=ALBUM&id=5591968804464589697&authkey=Gv1sRgCIu5yde9xa-ABA&invite=CKL0s54P&feat=email

No comments: